એક એપ, હજારો સંબંધો, એક મજબૂત સમાજ. સમાજ માત્ર જોડાયેલો નહીં, હવે ડિજિટલ રીતે સંગઠિત. Parivar.me સાથે
સભ્યોનું સંચાલન, ઓટોમેટિક જાહેરાતો અને વધુ - બધું એક જ પ્લેટફોર્મ પર
સમાજ, પરિવાર, એસોસિએશન, ટ્રસ્ટ માટે

Parivar.me વિશે
અમારું લક્ષ્ય અને વિઝન
Parivar.me પર, અમારું મુખ્ય લક્ષ્ય વિશ્વભરના સમુદાયો, પરિવારો અને સમાજ સંસ્થાઓને ડિજિટલી એક કરવા અને સશક્ત બનાવવાનું છે.
આજના ઝડપી યુગમાં સમાજના રેકોર્ડ જાળવવામાં અને દરેકને જોડાયેલા રાખવામાં પડતી મુશ્કેલીઓને અમે સમજીએ છીએ.
અમારું પ્લેટફોર્મ એક સુરક્ષિત, ઉપયોગમાં સરળ ડિજિટલ ઘર પૂરું પાડે છે જ્યાં વારસો જળવાય છે અને સંબંધો મજબૂત બને છે.
અમારું અંતિમ લક્ષ્ય
દરેક સમાજને શક્તિશાળી ડિજિટલ માળખું પૂરું પાડવું જેથી કોઈ પણ સભ્ય સંપર્ક વિના ન રહે.
શા માટે Parivar.me?
તમારા સમાજ માટે સરળ, સહેજ, સુરક્ષિત અને આધુનિક સોલ્યુશન
- ✕પરિવારના સભ્યોની માહિતી અલગ અલગ જગ્યાએ
- ✕Events અને તહેવારોની માહિતી સમયસર મળતી નથી
- ✕સમાજના Business અને Jobs શોધવા મુશ્કેલ
- ✕Message અને માહિતી પહોંચાડવામાં સમય લાગે
- ✕News અને Updates બધાને સમયસર મળતા નથી
- ✕મહત્વની માહિતી ખોવાઈ જવાની શક્યતા

- ✓બધા Membersની માહિતી એક જ જગ્યાએ
- ✓Events અને તહેવારોની Updates સરળતાથી
- ✓Societyના Business અને Jobs સરળતાથી શોધો
- ✓દરેકને Message અને Notification તરત મળે
- ✓News, Updates અને Announcements એક જ જગ્યાએ
- ✓મહત્વની માહિતી સુરક્ષિત રીતે સાચવો

કોમ્યુનિટી અને એડમિન એપ સુવિધાઓ
મારો પરિવાર
પરિવારના તમામ સભ્યોનું સંચાલન કરો અને સભ્ય પત્રક અપડેટ રાખો.
ગેલેરી
સમાજના કાર્યક્રમો અને વારસાના ફોટોગ્રાફ્સ જુઓ અને સાચવો.
ઇવેન્ટ્સ
આગામી સમાજ મિલન અને કાર્યક્રમોની માહિતી મેળવો અને હાજરી કન્ફર્મ કરો.
તહેવારો
આગામી તહેવારો અને ઉજવણીઓ માટે રિયલ-ટાઇમ અપડેટ્સ અને શુભેચ્છાઓ મેળવો.
સભ્યો
સમાજના તમામ સભ્યોની એકીકૃત અને પ્રમાણિત ડિરેક્ટરી જુઓ.
બિઝનેસ
સમાજના વ્યાવસાયિકો, દુકાનો અને સેવાઓ સાથે સીધા જોડાઓ.
મેટ્રિમોનિયલ
સમાજની અંદર યોગ્ય જીવનસાથીની પસંદગી માટે પ્રોફાઇલ્સ શોધો.
સમિતિ (કમિટી)
સક્રિય સમિતિના સભ્યો, હોદ્દેદારો અને તેમના કાર્યોની માહિતી મેળવો.
નોકરીઓ
સમાજના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી ઉપલબ્ધ નોકરીઓની તકો શોધો.
પોસ્ટ્સ
સમાજ માટે મહત્વપૂર્ણ જાહેરાતો અને સિદ્ધિઓની પોસ્ટ શેર કરો.
સમાચાર
સમાજના સત્તાવાર સમાચારો અને મહત્વપૂર્ણ અપડેટ્સથી માહિતગાર રહો.
વિદ્યાર્થીઓ
શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહિત કરો અને તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોફાઇલ જુઓ.
મોબાઈલ પર અનુભવ





તમારા સમાજ માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરો
સંપૂર્ણ મેનેજમેન્ટ પેનલ, એપ અને વેબસાઈટ સાથે તમારા સમાજને ડિજિટલ બનાવો.
પ્રથમ વર્ષનો પ્લાન
માત્ર ₹25,000 માં સંપૂર્ણ પેકેજ મેળવો
પેકેજમાં શું શામેલ છે?
શું તમે તમારા સમાજને આધુનિક બનાવવા તૈયાર છો?
મફત ડેમો મેળવો અને જુઓ કે Parivar.me કેવી રીતે સભ્યો, ઇવેન્ટ્સ અને સંચારને સરળતાથી સંચાલિત કરવામાં મદદ કરી શકે છે.
ચાલો સાથે મળીને કંઈક નવું કરીએ
અમે તમારો સંપર્ક કરીને ડિજિટલ અનુભવો સાથે જોડાવા અને વિકસાવવામાં મદદ કરીશું.
👤 સંદેશ મોકલો
અમારી ટીમ તમને જલ્દી સંપર્ક કરશે.
Crafting Digital Excellence Since 2014
તમારા વિચારોને ડિજિટલ
સફળતામાં બદલવાનું અમારું ધ્યેય છે
Parivar.me એ DigiTalks દ્વારા વિકસાવાયેલ એક આધુનિક અને વિશ્વસનીય SaaS પ્રોડક્ટ છે. ટેકનોલોજી, ડિઝાઇન અને કસ્ટમ સોલ્યુશન સાથે અમે હજારો સમાજ-સંસ્થાઓને ડિજિટલ બનાવવા સહાય કરીએ છીએ.

ટેકનોલોજી સાથે સમાજની સેવા એ જ અમારો ઉત્સાહ છે!